SURAT-TAPI DISTRICT CO-OPERATIVE MILK PRODUCER'S UNION LTD.
SUMUL DAIRY, SURAT - 395 008



 
જાહેર નોટીસ
 

આથી દરેક ઉમેદવારોને જણાવાવનું કે સુમુલડેરીમાં નોકરી અપાવવા માટે અમુક તત્વો તરફથી રૂપિયાની માંગણી કરવામાં આવે તો એક છેતરપીંડી છે. સુમુલ ડેરી પ્રકારનાં પોતે કે બીજા થકી નાણાનો વ્યવહાર કરતી નથી  કોઈએ પણ આવો વ્યવહાર કોઈની પણ સાથે કરવો નહિ તેમજ સોશિયલ મીડિયા ઉપર પણ કોઈપણ પ્રકારની લીન્ક ઉપર ડેટા અપલોડ કરવા નહિ.